લીવર આપણા શરીરનું ખૂબ જ મહત્વનું અંગ છે



લીવરની સંભાળ રાખવી ખૂબ જ જરુરી છે



માત્ર દારુ જ નહી પરંતુ ઘણા ફૂડ્સથી પણ લીવરને અસર થઈ શકે



શુગર ધરાવતા સોડા અને ડ્રિંક્સ લીવરને નુકસાન કરી શકે



આવા ડ્રિંક્સ ફેટી લીવરના રોગનું કારણ બની શકે



ફાસ્ટફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ પણ નુકસાન કરી શકે



પ્રોસેસ્ડ રેડ મીટનુ સેવન નુકસાન કરી શકે છે



ખરાબ ગુણવત્તાનું જમવાનું તેલ પણ નુકસાન કરી શકે છે



એવા ખાદ્ય પદાર્થ જે પચવામાં મુશ્કેલ હોય છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી)