અનાનાસ એક સ્વાદિષ્ટ, પૌષ્ટિક ફળ છે.

તેમાં વિટામિન C, એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.

અનાનાસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ તે દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી.

કેટલાક ચોક્કસ લોકોએ અનાનાસનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

સગર્ભા મહિલાઓઓએ અનાનાસ ન ખાવું જોઈએ

જે લોકોને સ્કીન એલર્જી કે એસિડિટીની સમસ્યા હોય, તેમણે અનાનાસ ખાવાથી બચવું

અનાનાસમાં કુદરતી રીતે શુગરનું પ્રમાણ વધુ હોવાથી ડાયાબિટીસના દર્દીઓ સેવન કરવાથી બચવું

પેટમાં અલ્સર કે એસિડિટી હોય તો પાઈનેપલ ન ખાવું

જો શરીરમાં ગેસ વધુ બનતો હોય તો અનાનસનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે