આ 5 શાકમાં સૌથી વધુ હોય છે પ્રોટીન



પાલક પ્રોટીનનો સારો સોર્સ છે



દૂધીમાં લો કેલેરી હાઇ પ્રોટીન છે



લીલા વટાણા પ્રોટીનનો સારો સોર્સ છે



વટાણા બ્લડ સુગરને કમ કરે છે



પાચન તંત્રને પણ દુરસ્ત રાખે છે



બ્રોકલી હાઇ પ્રોટીનનો ખજાનો છે



મશરૂમમાં એગથી વધુ પ્રોટીન છે



રેડ પોટેટો પણ પ્રોટીનનો ખજાનો છે