દરેક રસોડામાં મીઠાનો ઉપયોગ થાય છે. રસોઈ બનાવતી વખતે તેની માત્રા ખૂબ કાળજીપૂર્વક માપવામાં આવે છે



મોટાભાગના લોકો એક દિવસમાં કેટલું મીઠું ખાઈ રહ્યા છે તેના પર પણ ધ્યાન આપતા નથી.



વધુ પડતું મીઠું હાર્ટ એટેક, સ્ટ્રોક, હાઈ બ્લડ પ્રેશર અને કિડની રોગનું મુખ્ય કારણ છે.



વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) અનુસાર, એક પુખ્ત વ્યક્તિએ દરરોજ 5 ગ્રામ (લગભગ 1 ચમચી) કરતા ઓછું મીઠું ખાવું જોઈએ



જેમાં લગભગ 2000 મિલિગ્રામ સોડિયમ હોય છે.



જોકે, ભારતીય આહારમાં વધુ મીઠું ખાવામાં આવે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર, હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધે છે.



એક અભ્યાસ મુજબ, શહેરી વિસ્તારોમાં આ માત્રામાં લગભગ બમણું મીઠું ખાવામાં આવે છે.



ગ્રામીણ વિસ્તારોમાં પણ વધુ મીઠું ખાવામાં આવે છે.



ઘરે બનાવેલો ખોરાક ખાઓ અને બહારથી પ્રોસેસ્ડ ખોરાક ટાળો.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો