શિયાળામાં શરીરને વધારાની ઉર્જાની જરૂર હોય છે

Published by: gujarati.abplive.com

નિષ્ણાતોના મુજબ, શિયાળામાં શરદી અને ઉદરસની સમસ્યાઓ થાય છે

આ 6 ફૂડ તમને રાખશે એકદમ ફીટ

દરરોજ ઉકાળો પીવો જોઈએ

સુખા મેવા જેમ કે બદામ, અખરોટ અને કિશમિસનું સેવન કરવું જોઈએ

ઘી અને ગોળ રોગપ્રતિકારક શક્તિ વધારે છે

બાજરી, જુવાર અને રાગી જેવા ગરમ અનાજ ખાવા

હળદર અને આદુ જેવા આયુર્વેદિક મસાલાનો ઉપયોગ કરવો

સૂપ, દાળ, મગ અને શાકભાજી ખાવા જેનાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય

Disclaimer:  અહીં , પૂરી પાડવામાં આવેલ માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.