આ 6 ફૂડ પેટની ચરબી ઘટાડશે



બેલી ફેટ ઘટાડવા માટે આ 6 ફૂડનું કરો સેવન



આ ફૂડને ડાયટમાં સામેલ કરવાથી ઘટશે વજન



આ ફૂડથી એક મહિનામાં ઘટી જશે બેલી ફેટ



લીન પ્રોટીન બેલી ફેટને ફટાફટ ઘટાડશે



લીન પ્રોટીન ડેમેજ માંસપેશીને રિપેર કરે છે.



એગને લીન પ્રોટીનનો સારો સ્ત્રોત મનાય છે



તોફૂ પણ લીન પ્રોટીનનો સારો સ્ત્રોત છે



ડાયટમાં દાળને કરો સામેલ



લો ફેટ કોટેજ ચીજ લીન પ્રોટીનનો સોર્સ છે



આપ લીન પ્રોટીન માટે પીનટ બટર લઇ શકો છો



લો ફેટ મિલ્ક પણ આપ લઇ શકો છો.