ઇમ્યુનિટિ બૂસ્ટ કરશે આ 6 ફળ



ઇમ્યુનિટી શરીરને રોગોથી બચાવે છે



ઇમ્યુનિટિ વધારવા આ 6 ફળ ખાવ



રોગોથી બચવા ઇમ્યુનિટિ સ્ટ્રોન્ગ હોવી જરૂરી



વિટામિન સીયુક્ત ફળોનું કરો સેવન



વિટામિન સી ઇમ્યુનિટિ બૂસ્ટ કરશે



લીંબુના ડાયટમાં અચૂક સામેલ કરો



સંતરાનું સેવન ઇમ્યુનિટી વધારશે



બ્લુ બેરી એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર



અનાનસ વિટામિન સીનો સારો સોર્સ



જામફળ પણ વિટાનિન સી યુક્ત ફળ



કિવિ પણ વિટામિન સીનો સારો સાર્સ