બાળકોની બુદ્ધિ ક્ષમતા વઘારે છે આ 6 સુપર ફૂડ



બાળકોની બૃદ્ધિ ક્ષમતા વઘારે છે આ 6 ફૂડ



બ્રેઇન ડેવલમેન્ટ માટે એગ સારો ઓપ્શન છે



એગ કેલશ્યિમ પ્રોટીનનો ખજાનો છે



બદામમાં ઓમેગો 3 ફેટી એસિડ છે



બદામનું સેવન બ્રેઇનને તેજ કરે છે



પલાળીને બદામના પાંચ દાણા ખવડાવો



અખરોટમા ઓમેગા, પોલીફેનોલ છે



અખરોટ પણ બ્રેઇનના વિકાસ માટે ઉત્તમ છે



દેશી ઘી એ ડી ઇ વિટામિનનો ખજાનો છે



ઓટસનું સેવન પણ બાળકને કરાવો



તેમા ફાઇબર અને જિંક પણ હોય છે



જે બ્રેઇનના વિકાસમાં મદદ કરે છે



બાળકના ડાયટમાં લીલા શાક કરો સામેલ



આ તમામ ફૂટ બાળકનું મગજ તેજ કરશે