દૂધ અને મખાના શરીર માટે ખૂબ જ ફાયદાકારક

મખાના માત્ર સ્વાદિષ્ટ જ નહીં પોષક તત્વોથી ભરપૂર છે

દૂધ મખાનાના સેવનથી તમે એકદમ ફીટ રહો છો

તેમાં ઓછી કેલરી સાથે ફાઇબરની વધુ માત્રા હોય છે

દૂધ અને મખાના તમને અનેક બીમારીઓથી બચાવે છે

તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, પ્રોટીન અને અન્ય જરૂરી ખનિજો છે

મખાનામાં કોલેસ્ટ્રોલ, સોડિયમ અને સેચ્યુરેટેડ ફેટ ઓછું હોય છે

દૂધ અને મખાના કૅલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજોનો સમૃદ્ધ સ્ત્રોત છે

રોજ સવારે દૂધ સાથે મખાના ખાવાથી હાડકાં મજબૂત બને છે

બ્લડ શુગર ની સમસ્યામાં પણ મખાના ખૂબ ફાયદાકારક