શરીરના સોજોને કુદરતી રીતે દૂર કરે છે આ 7 ફૂડ

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જે શક્તિશાળી એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો ધરાવે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આદુમાં જિન્જેરોલ (Gingerol) હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જિન્જેરોલ શરીરમાંથી સોજાને દૂર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

ખાટા ફળો વિટામિન-Cથી ભરપૂર હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ફળો ઝેરી તત્વો (Toxins) બહાર કાઢે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

સોજો પેદા કરતા ફ્રી રેડિકલ્સને રોકે છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીલા શાકમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

લીલા શાકમાં વિટામિન-E પુષ્કળ હોય છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

શરીરના સોજાને કુદરતી રીતે ઘટાડે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

અખરોટ- બદામમાં ઓમેગા-3 ફેટી એસિડ છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

આ ડ્રાઇફ્રૂટ ઈન્ફ્લેમેશન પ્રક્રિયાને ધીમી કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

બેરીઝમાં એન્થોસાયનિન (Anthocyanins) હોય છે.

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

જેથી બેરીઝ શરીરના સોજાને ઘટાડે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ