મૂળાના વધુ સેવનથી થાય છે આ 7 મોટા નુકસાન

Published by: gujarati.abplive.com

મૂળા સ્વાસ્થ્યવર્ધક ગુણોનો ભંડાર છે

Published by: gujarati.abplive.com

અધિક મૂળાનું સેવન નુકસાન નોતરે છે.

Published by: gujarati.abplive.com

ગેસ અને એસિડિટી થાય છે

Published by: gujarati.abplive.com

પેટમાં દુખાવો અથવા ડાયરીયા થાય છે

Published by: gujarati.abplive.com

મૂળામાં ગોઇટ્રોજન તત્વ હોય છે,

Published by: gujarati.abplive.com

જે વધારે માત્રામાં લેવાથી થાઈરોઇડ ગ્રંથિ પર અસર કરી શકે છે

Published by: gujarati.abplive.com

મૂળા બ્લડપ્રેશર ઘટાડે છે

Published by: gujarati.abplive.com

જેથી લો બીપીના પેશન્ટ ન ખાવા જોઇએ

Published by: gujarati.abplive.com

મૂળા વધુ ખાવાથી શ્વાસમાં દુર્ગંધ આવી શકે છે

Published by: gujarati.abplive.com

વધુ સેવનથી છાતીમાં બળતરા થઇ શકે છે.

Published by: gujarati.abplive.com

મૂળા કેટલા ખાવા યોગ્ય?

Published by: gujarati.abplive.com

રોજ 1 નાનું મૂળું અથવા એક વાટકી સલાડ પૂરતું

Published by: gujarati.abplive.com

રાંધેલું મૂળું કાચા કરતા વધુ સલામત

Published by: gujarati.abplive.com

રાત્રે મૂળું ખાવું ટાળવું જોઇએ

Published by: gujarati.abplive.com