સવારે ખાલી પેટે ગરમ પાણી પીવું એક હેલ્ધી આદત છે, ખાસ કરીને શિયાળાની ઋતુમાં.

Published by: gujarati.abplive.com

હાઈડ્રેશન: રાતભરની ઊંઘ બાદ ડિહાઈડ્રેટેડ થયેલા શરીરને તે તુરંત હાઈડ્રેટ કરે છે.

Published by: gujarati.abplive.com

લાળ: મોઢાની એન્ટી-બેક્ટેરિયલ લાળ (Saliva) પાણી સાથે પેટમાં જઈને પાચનમાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ગટ હેલ્થ: હુંફાળું પાણી પીવાથી આંતરડાની હલનચલન (Gut Movement) સક્રિય થાય છે.

Published by: gujarati.abplive.com

કબજિયાત: તેનાથી મળત્યાગ સરળ બને છે અને કબજિયાત કે પેટ ફૂલવાથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

મેટાબોલિઝમ: તે 'બાઇલ ફ્લો' વધારે છે અને ધીમા પડેલા મેટાબોલિઝમને વેગ આપે છે.

Published by: gujarati.abplive.com

સાવધાની: પાણી માત્ર હુંફાળું હોવું જોઈએ, વધુ પડતું ગરમ (Hot) ન હોવું જોઈએ.

Published by: gujarati.abplive.com

નુકસાન: ખૂબ ગરમ પાણી પીવાથી એસિડિટી અને ગળામાં ખરાશ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ભ્રમ: માત્ર ગરમ પાણી પીવાથી સીધી ચરબી ઘટતી નથી કે બોડી ડિટોક્સ થતી નથી.

Published by: gujarati.abplive.com

આ આદત પાચનતંત્રને કુદરતી રીતે સપોર્ટ આપે છે, પણ માપસર તાપમાન જરૂરી છે.

Published by: gujarati.abplive.com