આજકાલ ઘણા પુરુષો સેક્સ લાઈફને લઈને ફરિયાદ કરે છે જે બાદ તેઓ દવાઓનો સહારો લે છે સિલ્ડેનાફિલ અથવા અન્ય દવાઓથી એલર્જી ધરાવતા દર્દીઓએ વાયગ્રા ન લેવી જોઈએ છાતીના દુખાવા માટે નાઈટ્રેટ દવાઓ લેતા પુરુષો હૃદય અને લિવર રોગ સાથે પુરૂષ દર્દીઓ જે પુરુષોને સ્ટ્રોક, હાર્ટ એટેક આવ્યો હોય તેમણે પણ વાયગ્રા ન લેવી જોઈએ લો બ્લડ પ્રેશરના દર્દીઓ દુર્લભ આનુવંશિક આંખના રોગવાળા દર્દીઓ પેટના અલ્સરથી પીડિત પુરુષો અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે