જો ખાધેલો ખોરાક પચે નહીં તો અનેક સમસ્યા સર્જાઈ છે



તમે કેટલાક ઘરેલુ ઉપાયથી પાચનશક્તિ સુધારી શકો છો



પાચન સુધારવા માટે યોગ્ય આહાર લેવો ખૂબ જ જરૂરી છે



પાણી પાચન સુધારવામાં મદદ કરે છે



નિયમિત કસરત પાચન સુધારવામાં મદદ કરે છે



તણાવ ઓછો કરો



પૂરતી ઊંઘ પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે



ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળો



આહારમાં ફાઈબર વધારોઃ



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે