શરીરમાં આયર્નની ઉણપ થવા પર કેટલાક લક્ષણો દેખાય છે

આજે આપણે આ લક્ષણો વિશે જાાણીશું

આયર્નની ઉણપથી શરીરમાં લોહીની ઉણપ થઈ શકે છે.

સતત થાક અને નબળાઈ અનુભવાઈ શકે છે.

થોડું કામ કરતાં પણ શ્વાસ ચઢી શકે છે.

વાળ ખરવા અને નખ નબળા થવા લાગે છે.

હૃદયના ધબકારા સામાન્ય કરતાં ઝડપી લાગશે.

વારંવાર ચક્કર આવવાની ફરિયાદ થઈ શકે છે.

ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે.

આવા લક્ષણો હોય તો ડૉક્ટરની સલાહથી બ્લડ ટેસ્ટ કરાવવો જરૂરી છે.