મધ અને કાજુ બંને સાથે ખાવાથી ઘણા લાભ મળે છે



આ બંનેને સાથે મિક્સ કરીને ખાવાના અનેક ફાયદા છે



કાજુમાં વિટામિન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન હોય છે



જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે



નિયમિત સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશર, પાચન તંત્રમાં રાહત મળે છે



મધ અને કાજુનું સેવન તમને બીમારીથી દૂર રાખશે



કાજુમાં પ્રોટીન અને ઘણા પોષકતત્વો હોય છે



તેનું સેવન તમને ઊર્જાવાન બનાવે છે



કાજુને મધમાં નાખીને ખાવાથી હાડકા મજબૂત બને છે



તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલને દૂર કરી શકાય છે