આજના દોડધામભર્યા જીવનમાં લોકો ઘણીવાર નાસ્તો કરવાનું છોડી દે છે

Published by: gujarati.abplive.com

પરંતુ ડોક્ટરોના મતે નાસ્તો દિવસનું સૌથી મહત્વનું ભોજન છે

Published by: gujarati.abplive.com

સવારનું પહેલું ભોજન એટલે કે નાસ્તો હેલ્ધી અને સંતુલિત હોવો ખૂબ જરૂરી છે

Published by: gujarati.abplive.com

આવો 5 બેસ્ટ નાસ્તા વિશે વિગતે વાત કરીએ

Published by: gujarati.abplive.com

ઓટ્સ: તે ફાઈબર અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

Published by: gujarati.abplive.com

પીનટ બટર બનાના ટોસ્ટ: બ્રાઉન બ્રેડ પર પીનટ બટર અને કેળાના ટુકડા લગાવીને ખાવાથી તે શરીરમાં ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે.

Published by: gujarati.abplive.com

પૌઆ: આ એક હળવો અને ઝટપટ તૈયાર થઈ જતો નાસ્તો છે.

Published by: gujarati.abplive.com

ઉપમા: રવો અને વિવિધ શાકભાજીમાંથી બનાવેલો ઉપમા એક હેલ્ધી નાસ્તો છે.

Published by: gujarati.abplive.com

બાફેલા ઈંડા: ઈંડા પ્રોટીન મેળવવા માટેનો સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com