બેડ કોલેસ્ટ્રોલ વધવાના આ છે મુખ્ય 5 લક્ષણો



કોલેસ્ટ્રોલની સૌથી મોટી સમસ્યા છે.



હાઈ કોલેસ્ટ્રોલ વધવાથી નસોમાં જમા થાય છે.



હાઇ કોલેસ્ટ્રોલમાં હાઈ બીપીની ફરિયાદ કરી શકે છે



જ્યારે શરીરમાં વધે છે ત્યારે આ લક્ષણો દેખાય છે.



જ્યારે શરીરમાં વધે છે ત્યારે આ લક્ષણો દેખાય છે.



હાથ અને પગ સુન્ન થવા લાગે છે



માથામાં લોહી પહોંચતું નથી



આ સ્થિતિમાં માથામાં દુખાવો થવા લાગે છે



શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે



અસ્વસ્થતા અનુભવવી પણ તેના સંકેત છે



ઝડપી ધબકારા ખરાબ કોલેસ્ટ્રોલની નિશાની છે.



આવા કોઈ લક્ષણો જોવા મળે તો કોલેસ્ટ્રોલ ચેક કરાવવું