ખાલી પેટ લીંબુ પીવાની આ છે 5 આડઅસર



ખાલી પેટ લીંબુ પાણી પીવાથી થશે આ નુકસાન



લોકો વેઇટ લોસ માટે આ પ્રયોગ કરે છે



જો કે દરેક માટે આ પ્રયોગ કારગર નથી



એસિડિટીના દર્દીઓએ આ લીંબુ ન પીવું જોઇએ



તેનાથી શરીરમાં એસેડિક અસર વધે છે



લીંબુમાં વધુ સાઇટ્રિક એસિડ હોય છે



ખાલી પેટ પીવાથી નુકસાન થઈ શકે છે.



એસિડિટીના દર્દીઓને બળતરા વધે છે



લીંબુનું એસિડ દાંતને નુકસાન કરે છે



દાંતનું રક્ષણ કરનાર દંતવલ્ક નબળું પડે છે



હાડકાં નબળા પડી શકે છે



ક્રોનિક કિડની ડિસીઝમાં પણ લીંબુ પાણી ન પીવું જોઈએ.