અંજીર ખાવાના આ છે 7 નુકસાન



અંજીર પોષક તત્વોનો ખજાનો છે



અંજીરમાં પોષકતત્વોની માત્રા વધુ છે



અંજીરમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ,આયરન છે.



અંજીરમાં એન્ટીઓક્સિડન્ટસ ભરપુર છે



અંજીરમાં સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો



કોઇ એલર્જી હોય તો ન કરો અંજીરનું સેવન



અંજીરનું વધુ સેવન લીવર માટે નુકસાનકારક



અંજીરનું સેવન બ્લડ સુગર લેવલ વધારે છે



દાંતના સ્વાસ્થ્ય માટે પણ અધિક સેવન હાનિકારક



પાચનતંત્રને ગરબડ કરી શકે છે અંજીરનું સેવન