દૂધ અને કેળાનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક



આ બંનેના સેવનથી સ્વાસ્થ્યને ઘણા લાભ થાય છે



એકસાથે સેવન કરવાથી વજન ઝડપથી વધે છે



કેળા અને દૂધનું મિશ્રણ લોકપ્રિય ફૂડ રેસિપી છે



કેળામાં પોટેશિયમ, વિટામિન બી6 અને ફાઈબર ભરપૂર માત્રામાં



કેળા અને દૂધનું એકસાથે સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે



લાંબા સમય સુધી પેટ ભરેલુ રહે છે



દૂધ કેલ્શિયમ અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે



સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા આપે છે



રોજ સવારે દૂધ અને કેળાનું સેવન કરો