હાર્ટ એટેક એક સામાન્ય સમસ્યા બની ગઈ છે હાર્ટ એટેકની સંખ્યામાં જોરદાર વધારો થયો છે ઊંઘમાં પણ લોકોને હાર્ટ એટેક આવી જાય છે ઊંઘમાં હાર્ટ એટેક આવે એ પહેલા કેટલાક સંકેત મળે છે રાત્રે ઊંઘમાં તકલીફ હોય તો કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ચેક કરાવો રાત્રે પથારીમાં સૂતા બાદ ઘભરાટનો અનુભવ થવો રાત્રે પગમાં સોજા આવવાની સમસ્યા હોય તો ડૉક્ટરને બતાવો વારંવાર પેશાબ કરવા માટે રાત્રે ઉઠતા હોય તો હાર્ટ ચેકઅપ કરાવો જો સતત હાર્ટમાં દુખાવો રહેતો હોય તો પણ ડૉક્ટરની મુલાકાત લો સમયાંતરે તમારા હાર્ટને ચેકઅપ કરાવતા રહો