દૂધીનો રસ અનેક બીમારીઓ માટે રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

અમુક સ્વાસ્થ્ય સ્થિતિઓમાં તેનું સેવન ગંભીર નુકસાન કરી શકે છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ પ્રેશર ઘટાડે છે, તેથી લો BP વાળા લોકોએ સાવધ રહેવું.

Published by: gujarati.abplive.com

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોને ચક્કર કે નબળાઈ આવી શકે છે.

Published by: gujarati.abplive.com

કિડનીની બીમારી કે ડાયાલિસિસ ચાલતું હોય તેમણે આ રસ ન પીવો.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ચેપના જોખમથી બચવું.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓમાં લો બ્લડ સુગરનું જોખમ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

આ રસ પીવાથી પેટમાં દુખાવો અથવા ગેસની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

શરદી અને શ્વાસની તકલીફ હોય તેવા લોકો માટે તે હાનિકારક છે.

Published by: gujarati.abplive.com

દૂધીનો રસ પીતા પહેલા હંમેશા હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.

Published by: gujarati.abplive.com