પીટર પાન સિન્ડ્રોમના લક્ષણો



તમારી ઉંમર મુજબ વર્તન ન કરવું.



નાની ઉંમરના લોકો સાથે મિત્રતા કરે છે



તેઓ હંમેશા બીજાઓ પર નિર્ભર રહે છે



કોઈપણ જવાબદારી લેવાથી ડરતા હોય છે.



લાંબા સમય સુધી સંબંધો જાળવી શકતા નથી.



વચન આપવાથી ડરતા હોય છે



ક્યારેક વચન આપીને ફેરવી તોડે છે.



આ રોગથી પીડિત લોકો એકલતાથી ડરે છે







પોતાની ભૂલ માટે દોષિત અન્યને માને છે



Thanks for Reading. UP NEXT

વધુ નમક ખાવાથી થાય છે આ ખતરનાક અસર

View next story