સ્વસ્થ રહેવા માટે શરીરમાં પોષક તત્વોનું યોગ્ય સંતુલન હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.



આમાંથી એક આયોડિન છે. આ માઇક્રો ન્યૂટ્રિએટ્સ છે



ભલે તમારા શરીરને તેમની ઓછી જરૂર હોય, પરંતુ તે આપણા શરીરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.



થાઇરોઇડ ગ્રંથિ ત્યારે જ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે જ્યારે શરીરને પૂરતા પ્રમાણમાં આયોડિન મળે.



આયોડિન એક આવશ્યક મિનરલ્સ છે. તે થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદનમાં મદદ કરે છે.



આયોડિનની ઉણપ મેટાબોલિઝમને ધીમો પાડે છે, જેના કારણે શરીર ઝડપથી થાકી જાય છે.



મેટાબોલિઝમ ઓછું થવાને કારણે શરીરમાં ચરબી જમા થવા લાગે છે.



આયોડિનની ઉણપને કારણે ઉનાળાના દિવસોમાં પણ તમને ઠંડી લાગશે.



સ્ત્રીઓમાં અનિયમિત માસિક આવવા લાગે છે.



આ ઉપરાંત ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. યાદશક્તિ નબળી પડવી.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો