નિષ્ણાતો મુજબ, રોજિંદા ડાયટમાં ફળ અને શાકભાજી ઉમેરવાથી કેન્સરનો જોખમ ઓછો થાય છે

Published by: gujarati.abplive.com

બ્રોકલી શરીરને સુરક્ષિત રાખે છે

બેરીઝના એન્ટીઑક્સિડન્ટ્સ કોષોને નુકસાનથી બચાવે છે

હળદરમાં રહેલું કર્ક્યુમિન શરીરમાં સોજા ઘટાડવામાં મદદ કરે છે

લસણનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિ વધારે છે

ગ્રીન ટીમાં રહેલા તત્વો શરીરમાં હાનિકારક ફ્રી રેડિકલ્સને ઘટાડે છે

ટામેટાંમાં લાઈકોપીન હોય છે જે કેન્સર સામે સુરક્ષા આપે છે

અખરોટ અને બદામ જેવા નટ્સમાં પોષક તત્વો ભરપૂર હોય છે

પૂર્ણ અનાજ પાચન સુધારે છે અને શરીરને તંદુરસ્ત રાખે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે