ફર્ટિલિટીને બૂસ્ટ કરે છે ખાદ્ય પદાર્થ



ફર્ટિલિટીને બૂસ્ટ કરે છે કેટલાક ફૂડનું સેવન



ફોલેટથી ભરપૂર ફૂડનું સેવન કરો



પાલક, બ્રોકલીનું ભરપૂર સેવન કરો



બીન્સ ગવાર જેવા સીંગના શાક ખાવ



ઓમેગા 3 ફેટી એસિડ યુક્ત ફૂડ લો



અળસી, અખરોટ ઓમેગાનો સારો સોર્સ



જિંકથી ભરપૂર ખાદ્ય પદાર્થનું કરો સેવન



કદ્દુના બીજ શુક્રાણુ ગુણવતાથી ભરપૂર છે



વિટામિન સી અને ઇ યુક્ત પદાર્થ લો



આ માટે ઓરેન્જ બદામનું કરો સેવન



આખુ અનાજ પણ ફર્ટીલિટી વધારે છે



ડેરી પ્રોડક્ટસ ફર્ટીલિટી વધારશે



બીન્સ અને દાળનું કરો સેવન