શાક બનાવવું હોય કે કઢી, સલાડ કે કોઈપણ નાસ્તો દરેક વસ્તુમાં ડુંગળીનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે.



ઉનાળામાં લોકો ગરમીથી બચવા માટે ડુંગળી ખૂબ ખાય છે



ડુંગળી ખાવાથી પાચન સુધરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે.



કાચી ડુંગળી ખાવાથી થોડું નુકસાન થઈ શકે છે



કાચી ડુંગળી ખાવાથી મોઢામાં તીવ્ર ગંધ આવે છે



કાચી ડુંગળીમાં ફ્રુક્ટન નામનું કાર્બોહાઇડ્રેટ જોવા મળે છે, જે પેટમાં ભારેપણુંની સમસ્યાનું કારણ બની શકે છે.



આ ઉપરાંત ગેસ, પેટ ફૂલવું અને અપચો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.



કાચી ડુંગળી એસિડિક હોય છે. તેથી ક્યારેક કાચી ડુંગળી ખાવાથી હાર્ટબર્ન અને એસિડ રિફ્લક્સ જેવી સમસ્યાઓ થઈ શકે છે.



કાચી ડુંગળી ખાવાથી ક્યારેક બ્લડ સુગરનું સ્તર ઘટી શકે છે.



જે લોકો સુગરની દવાઓ લઈ રહ્યા છે તેમના માટે તેનું વધુ પડતું સેવન ખતરનાક સાબિત થઇ શકે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો