ખાલી પેટે કેળું ખાવાથી એસિડિટી વધે છે

Published by: gujarati.abplive.com

સંતરુ ખાવાથી પેટમાં બળતરાની સમસ્યા થાય છે

અનાનસ ખાલી પેટે ખાવાથી પેટ દુઃખે છે

ખાલી પેટે પપૈયું ખાવાથી પાચનમાં તકલીફ થાય છે

સફરજન ખાલી પેટે ખાવાથી ગેસ થાય છે

ખાલી પેટે દ્રાક્ષ ખાવાથી પેટમાં એસિડ વધે છે

જામફળ ખાલી પેટે ખાવાથી પેટમાં દુખાવો થાય છે

તરબૂચ ખાલી પેટે ખાવાથી બ્લડ શુગર વધે છે

ઠંડા ફળો ખાલી પેટે ખાવા ટાળવા જોઈએ

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.