વિટામિન B12 દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.



વિટામિન B12 મગજમાં સ્વસ્થ કોષોના વિકાસમાં મદદ કરે છે.



આ સિવાય તે ત્વચામાં ભેજ જાળવવાનું કામ કરે છે અને તેની ઉણપને કારણે શરીરની નસો કમજોર થવા લાગે છે.



શરીરમાં વિટામિન B12 ની ઉણપથી ઘણી બીમારીઓ થઈ શકે છે.



વિટામિન B12ની ઉણપથી બચવા માટે એવા ફળોનું સેવન કરો જેમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય.



કેળામાં વિટામીન B12 ભરપૂર માત્રામાં જોવા મળે છે, તે પોષક તત્વોથી ભરપૂર ફળ પણ છે.



સફરજન વિટામિન B12નો ખૂબ જ સારો સ્ત્રોત છે, તેથી તેને તમારા નિયમિત આહારમાં સામેલ કરો.



સંતરામાં વિટામીન B12 પણ ભરપૂર માત્રામાં હોય છે, તેની સાથે તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ જેવા ઘણા પોષક તત્વો પણ મળી આવે છે.



આ સિવાય કેરી, સ્ટ્રોબેરી, જામફળ, દાડમ, કીવી અને બ્લુબેરીમાંથી પણ વિટામીન B12 પુષ્કળ પ્રમાણમાં મળે છે.