પ્લેટલેટ કાઉન્ટ વધારે છે આ ફળો

ડેન્ગ્યુ સહિત વધુ તાવમાં પ્લેટલેટ ઘટે છે

પ્લેટલેટ ઘટી જવા ચિંતાજનક બાબત છે

આ ફળોનું સેવન કરી પ્લેટલેટ વધારો

કિવીનું સેવન વધારશે પ્લેટલેટ કાઉન્ટ

દાડમ આયરનનો સોર્સ છે

દાડમનું સેવન પ્લેટલેટ વધારશે

બેરીઝનું સેવન પ્લેટલેટ વધારે છે

જામફળ વિટામિન સી વિટામિન કે છે

જામફળ ફોલેટથી પણ ભરપુર છે

જામફળ પ્લેટલેટસ વધારવા માટે ઉત્તમ છે

નારંગી જેવા સિટ્રેસ ફ્રૂટ પર કારગર છે

સફરજમાં પણ આયરન સારા પ્રમાણમાં છે

જે પ્લેટલેટનું પ્રમાણ વધારે છે

પપૈયાના પાનનો રસ વધારશે પ્લેટલેટ

Published by: gujarati.abplive.com