શિયાળો શરુ થતા જ માર્કેટમાં વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો આવવા લાગે છે

Published by: gujarati.abplive.com

માર્કેટમાં જોવા મળતા તાજા ફળો સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક હોય છે

Published by: gujarati.abplive.com

જો કે, શિયાળામાં અમુક ફળોનું સેવન ઓછું કરવું અથવા ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

જો તમને પહેલેથી જ શરદી-ઉધરસની ફરિયાદ હોય, તો દ્રાક્ષ ખાવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

શિયાળામાં કાકડી અને તરબૂચનું સેવન કરવાનું ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

શિયાળામાં સ્ટ્રોબેરી ખાવાથી પણ બચવું જોઈએ.

Published by: gujarati.abplive.com

શિયાળામાં નારિયેળ પાણીનું સેવન પણ ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તે તમારા કફ (Cough) ને વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં એવોકાડોનું સેવન પણ ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com