આ ફળોમાં સૌથી વધુ વિટામીન બી-12 મળી આવે છે



વિટામીન બી-12 એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે.



વિટામીન બી-12ને કોબાલમિન પણ કહેવામાં આવે છે. આ તમારા માટે ખૂબ જ જરૂરી છે



ચાલો જાણીએ ક્યા ફળોમાં સૌથી વધુ વિટામીન બી-12 મળી આવે છે



વિટામીન બી-12 સંતરામાં સૌથી વધુ હોય છે, આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.



કેળા પોષકતત્વોથી ભરપૂર ફળ છે. તેમાં વિટામીન બી-12 મળી આવે છે



સફરજનમાં ફાઇબર અને એન્ટીઓક્સિડેન્ટ છે. તેમાં વિટામીન બી-12 સારી માત્રામાં મળી આવે છે



વિટામીન બી-12 કિવીમાં પણ સારા પ્રમાણમાં મળે છે.



તે સિવાય જામફળમાં પણ વિટામીન બી-12 સારા પ્રમાણમાં મળે છે



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો