કેળા તરત ઊર્જા આપે અને થાક દૂર કરે

Published by: gujarati.abplive.com

સફરજન શરીરને ઝડપી શક્તિ આપે

દ્રાક્ષ દિવસભર તાજગી અને ફોકસ જાળવે

સંતરું વિટામિન Cથી ભરપૂર છે

અનાનસ ઈમ્યુનિટીમાં વધારો કરે છે

પપૈયું પાચન માટે ઉત્તમ છે

ચીકુ કુદરતી મીઠાશથી ઊર્જા આપે છે

જામફળ પેટને સ્વસ્થ રાખે છે

દાડમ લોહીમાં શક્તિ વધારે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.