સ્કિન ટૈનિંગમાં કારગર છે આ ઘરેલુ ટિપ્સ સ્કિન ટૈનિંગમાં કારગર છે આ ઘરેલુ ટિપ્સ શું આપની સ્કિન ડલ અને ડ્રાય થઇ ગઇ છે શું આપની સ્કિન ટૈન થઇ ગઇ છે તો આ ઘરેલુ ટિપ્સ સ્કિનમાં લાવશે નિખાર સવારે સ્નાન પહેલા લગાવો આ ચીજ હલ્દી, બેસન મિલ્કનું ઉબટન બનાવો આ ઉબટનને 20 મિનિટ ચહેરા પર લગાવો 20 મિનિટ બાદ ચહેરાને સારી રીતે વોશ કરો કાકડીનો રસ પણ સ્કિન માટે ઉપકારક છે ચહેરા પર લગાવવાથી ટૈનિંગ દૂર છે કાકડીના રસથી નેચરલ નિખાર આવશે એલોવેરા જેલ પણ નેચરલ નિખાર લાવશે મુલતાની માટી અને ચંદનનો લગાવો ફેસપેક 20 મિનિટ બાદ વોશ કરી લો નેચરલ નિખાર આવશે