ફાસ્ટિંગ દરમિયાન આ ભૂલો વધારશે વજન

Published by: gujarati.abplive.com

ફાસ્ટિંગમાં લાંબા સમય સુધી ભૂખ્યા રહીને પછી વધારે ખાવું ટાળો.

Published by: gujarati.abplive.com

વધારે તળેલું અને મીઠું ખાવાથી કેલરી વધી શકે છે.

Published by: gujarati.abplive.com

બટાટાની ચિપ્સ ફરાળી ચેવડો લેશો તો વધશે વજન

Published by: gujarati.abplive.com

Published by: gujarati.abplive.com

ફાસ્ટિંગના નામે વારંવાર મીઠાઈ કે ખાંડવાળી વસ્તુઓ ન ખાઓ.

Published by: gujarati.abplive.com

પેકેટવાળા ફાસ્ટિંગ સ્નેક્સનું વધુ સેવન વજન વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

આખો દિવસ પાણી ઓછું પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઉપવાસ દરમિયાન પ્રોટીન અને ફાઇબરનું પૂરતું ધ્યાન રાખવું જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ઉપવાસ પૂરો થયા પછી તરત જ ભારે ભોજન કરવાનું ટાળો.

Published by: gujarati.abplive.com