મોટાભાગના લોકોમાં ઉનાળામાં હાર્ટ એટેકનો જોખમ વધે છે

Published by: gujarati.abplive.com

ઉનાળામાં હાર્ટ એટેકના મુખ્ય કારણો ગરમી અને ડિહાઇડ્રેશન હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

આ દિવસોમાં વૃદ્ધ લોકોને વધારે જોખમ રહે છે

Published by: gujarati.abplive.com

હૃદયના દર્દીઓએ વધુ સતર્ક રહેવું જરૂરી છે

Published by: gujarati.abplive.com

બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ વધેલા લોકોને જોખમ હોઈ શકે છે

Published by: gujarati.abplive.com

વધુ તળેલું ખાવાથી જોખમ વધી શકે છે

Published by: gujarati.abplive.com

તડકામાં બહાર કામ કરતી વ્યક્તિઓ જોખમ વધી જાય છે

Published by: gujarati.abplive.com

પૂરતું પાણી ન પીવું ડિહાઇડ્રેશનને વધારી શકે છે

Published by: gujarati.abplive.com

હાર્ટ એટેકના લક્ષણોને અવગણશો નહીં

Published by: gujarati.abplive.com

નિયમિત ચેકઅપ અને સ્વસ્થ લાઇફસ્ટાઇલ જરૂરી છે

Published by: gujarati.abplive.com

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે

Published by: gujarati.abplive.com