રાત્રે દૂધ પીવું ઘણા માટે હાનિકારક હોય છે

Published by: gujarati.abplive.com

પેટની સમસ્યા ધરાવતા લોકોએ રાત્રે દૂધ પીવું ટાળવું જોઈએ

એસિડિટી ધરાવતા લોકો માટે દૂધ રાત્રે યોગ્ય નથી

વધારે ખાંડવાળું દૂધ પીવાથી વજન વધવાની શક્યતા હોય છે

ડાયાબિટીસ ધરાવતા લોકોઅ રાત્રે દૂધ પીવું ટાળવું જોઈએ

એલર્જી ધરાવતા લોકોએ પણ રાત્રે દૂધ પીવું ટાળવું જોઈએ

રાત્રે દૂધ પીવાથી ઊંઘ પર પ્રભાવ પડે છે

હાર્ટ અથવા કિડની સમસ્યા ધરાવતા લોકો રાત્રે દૂધ પીવાના પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ

યોગ્ય સમયે દૂધ પીવું લાઇફસ્ટાઇલ માટે મહત્વપૂર્ણ હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે