ડાયાબિટીસ, હૃદય અને કેન્સરની બીમારીઓમાં પપૈયું સારું હોય છે

Published by: gujarati.abplive.com

પરંતુ કિડનીની બિમારીમાં પપૈયું ન ખાવું જોઈએ

પપૈયામાં વિટામિન C હોય છે

તેમાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે

જો તમે પથરીના દર્દી છો અને પપૈયુ ખાઓ છો તો તમારી સમસ્યા વધી શકે છે

પપૈયામાં લેટેક્ષ હોય છે

તેથી ગર્ભવતી મહિલાઓએ પપૈયું ન ખાવું

તેનાથી પ્રી-ડિલિવરીનું જોખમ વધે છે

પપૈયામાં પપૈન હોય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.