ગ્રીન ટી ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે



પરંતુ કેટલાક લોકોએ તેનું સેવન ટાળવું જોઈએ



તે વધુ પ્રમાણમાં પીવાથી આડઅસર થઈ શકે



ગ્રીન ટી કેટલાક લોકો માટે હાનિકારક હોઈ શકે છે



સ્તનપાન કરાવતી મહિલાઓએ ગ્રીન ટી ન પીવી જોઈએ



જેમની પાચનક્રિયા નબળી છે તેણે ગ્રીન ટી ન પીવી



એનિમિયાના દર્દીએ ગ્રીન ટી પીવાનું ટાળવું જોઈએ



જે લોકોને કેફીનની એલર્જી હોય તેમણે પણ ગ્રીન ટી ન પીવી



તમે એક દિવસમાં 3થી 4 કપ ગ્રીન ટી સેવન કરી શકો



વધુ પ્રમાણમાં ગ્રીન ટી પીવાથી નુકસાન થઈ શકે