લીલા વટાણા શિયાળાની સિઝનમાં જોવા મળે છે

દરેક લોકો તેના ખાવાનું પસંદ કરે છે

લીલા વટાણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

પરંતુ કેટલાક લોકોએ તેને ભૂલથી પણ ન ખાવા જોઈએ

પાચનની સમસ્યા હોય તેણે ક્યારેય વટાણા ન ખાવા જોઈએ

વજન ઘટાડવા માંગતા લોકોએ વટાણા ન ખાવા

વટાણામાં કાર્બોહાઇડ્રેટની માત્રા વધુ હોય છે

ગેસ અને એસિડીટની સમસ્યા હોય તેણે વટાણા ન ખાવા

યુરિક એસિડના દર્દીઓએ પણ વટાણાનું સેવન ન કરવું

વટાણા ખાવાથી કિડની સ્ટોનનો ખતરો વધે છે