આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન C હોય છે



આમળાનું સેવન દરેક લોકોએ કરવું જોઈએ



કેટલાક લોકોએ આમળા ન ખાવા જોઈએ



કિડની સંબંધિત સમસ્યા હોય તેમણે આમળા ન ખાવા



આમળામાં હાજર વિટામિન સી અને પોટેશિયમ કિડની માટે સારું નથી



થાઈરોઈડ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



પેટ સંબંધિત સમસ્યા હોય તેમણે આમળાનું સેવન ન કરવું



બ્લડ શુગર ઓછું હોય તેમણે આમળા ન ખાવા



આમળાનું સેવન કરવાથી શરીરમાં સોડિયમનું સ્તર વધે છે



સામાન્ય વ્યક્તિ આમળાનું સેવન કરી શકે છે