શેરડીનો રસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

તેનામાં કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો હોય છે

જો તમે વજન ઘટાડવા માગતા હોય તો શેરડીના રસનું સેવન ન કરવું જોઈએ

અનિદ્રાની સમસ્યા હોય તો શેરડીના રસનું સેવન ન કરો

શેરડીના રસમાં પોલિકોસેનોલ હોય છે

જે તમારા લોહીને પાતળું કરે છે

ડાયાબિટીસમાં શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ

શેરડીના રસના વધુ સેવનથી શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓ થાય છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.