આ લોકોએ ન ખાવા જોઇએ કેળા



ડાયાબિટિશના દર્દીએ ન ખાવા જોઇએ



નેચરલ સુગરનું પ્રમાણ વધુ હોય છે



કેળામાં કેલેરી પણ વધુ હોય છે



જેના કારણે વજન પણ વધે છે



કેળામાં પોટેશિયમની માત્રા વધુ છે



કિડનીના પેશન્ટે પણ ન ખાવો જોઇએ



લેટેકસ એલર્જી વાળા લોકોને ન ખાવો



કેળામાં લેટેક્સ જેવા પ્રોટીન છે



જે એલર્જીને ટ્રીગર કરી શકે છે



કેળાના વધુ સેવનથી નર્વ ડિસઓર્ડર થઇ શકે છે