આ લોકોને ન ખાવા જોઇએ કેળા

કેળા પોષણયુક્ત ફળ છે

ડાયાબિટિસ છે તો ન ખાશો કેળા

કેળામાં નેચરલ સુગર વધુ હોય છે

જે બ્લડ સુગર લેવલ વધારે છે

કેળાનું વધુ સેવન વજન વધારે છે

કેળામાં પોટેશિયમ વધુ હોય છે

કિડનીની સમસ્યામાં ન ખાવા જોઇએ

કેળામાં લેટેક્સ જેવા પ્રોટીન હોય છે

જે લેટેક્સ એલર્જીને ટ્રિગર કરે છે

Published by: એબીપી અસ્મિતા વેબ ટીમ

કેળાનું પાચનની સમસ્યા નોતરે છે

કબજિયાત અથવા તો લૂઝ મોશન

નર્વ ડિસઓર્ડરની સમસ્યા થઇ શકે છે