આ લોકોએ રાત્રે ભાત ન ખાવા જોઇએ



દાળ અને શાક સાથે એ સારૂ ઓપ્શન છે



ભાતમાં પ્રોટીન વિટામિન ફાઇબર છે



ભાત એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે



રોજ ભાત ખાવાથી વજન વધે છે



પેટ સંબંધિત સમસ્યા થાય છે



જો વજન વધુ હોય તો રાત્રે ન ખાવ ભાત



ભાતમાં કાર્બોહાઇડ્રેઇટની માત્રા વધુ હોય છે



જે વજન વઘારવાનું કામ કરે છે



ડાયાબિટીસનના દર્દીએ ન ખાવા જોઇએ



ભાત ગ્લાઇસેમિક ઇંડેક્સ લેવલ વધારે છે



પેટ ફુલવાની સમસ્યા હોય તો ભાત ન ખાવ



હાઇ બીપીની સમસ્યામાં ભાત ન ખાવા જોઇએ



ભાતમાં ગ્લૂકોઝની માત્રા વધુ હોય છે



જે બીપી વધારવાનું કારણ બની શકે છે