આ લોકોએ ફાસ્ટિંગ ન કરવા જોઇએ



આ લોકોએ ન કરવું ઇન્ટરમિટેંટ ફાસ્ટિંગ



આ ફાસ્ટિંગ 14થી 18 કલાકનું હોઇ શકે છે



વચ્ચે 4થી5 કલાક ખાવા માટેનો સમય મળે છે



જો કે કેટલાક માટે આ ફાસ્ટિં નથી હિતાવહ



ગેસ અને એસિડિટીના દર્દીઓએ ન કરવું



જેને હાઇબ્લડપ્રેશર હોય તેને પણ ન કરવુ



ડાયાબિટિસના દર્દીઓએ પણ ન કરવું જોઇએ



માઇગ્રેઇનના પેશન્ટે ન કરવું આ ફાસ્ટિંગ



જેની ઇમ્યુનિટિ લો હોય તેને પણ ન કરવું જોઇએ