યુરિક એસિડની સમસ્યામાં સાંધામાં દુખાવો થાય છે



ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આ સમસ્યા વધી રહી છે



યુરિક એસિડ વધવા પર શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે



યુરિક એસિડના વધુ પડતા ઉત્પાદનને કારણે શરીરમાં ક્રિસ્ટલનું રૂપ ધારણ કરે છે



જે આપણા સાંધામાં જમા થાય છે



આ કારણે કિડનીની બીમારી અને હ્રદય રોગનો ખતરો વધી જાય છે



જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે શરીર પર કેટલાક લક્ષણો દેખાય છે



જેમકે વારંવાર પેશાબ, પેશાબમાં દુર્ગંધ



યુરિક એસિડમાં સાંધાઓમાં સતત દુખાવો રહે છે



સમયસર તેની સારવાર કરવી જરુરી છે