ભારતીયો જમવામાં વધારે પડતું મીઠું ખાય છે

મોટાભાગના લોકો દરરોજ 10.8 ગ્રામ મીઠું ખાય છે

જે શરીરની જરૂરિયાત કરતાં ઘણું વધારે છે

વધારે પડતા મીઠાના સેવનથી અનેક બીમારીઓ થઈ શકે છે

વધુ પડતું મીઠું ખાવાથી માથાનો દુખાવો-માઈગ્રેન થાય છે

મીઠું ખાવાથી કિડનીને લગતી બીમારીઓ થવાની શક્યતા

વધુ પડતું મીઠું હાર્ટ માટે પણ નુકસાનકારક

આ સિવાય પેટને લગતી પણ કોઈ બીમારી થઈ શકે છે

જમવામાં હંમેશા પ્રમાણસર જ મીઠું લેવું જોઈએ

વધારે પડતું મીઠું તમને અનેક બીમારી તરફ દોરી જાય છે