યુરિક એસિડ વધે ત્યારે સાંધામાં દુખાવો થાય છે



આજકાલ આ સમસ્યા સામાન્ય બની ગઈ છે



યુરિક એસિડ વધવા પર શરીરમાં કેટલાક સંકેત જોવા મળે છે



કમરની નીચે સતત દુખાવો તેનો સંકેત છે



કોણીમાં સતત દુખાવો થાય છે



ઘુંટણમાં પણ સતત દુખાવાની ફરિયાદ



શરીરમાં સતત થાક લાગવો તેના સંકેત છે



વારંવાર પેશાબની સમસ્યા પણ તેનો સંકેત



સ્કીનના કલરમાં બદલવા પણ તેનો સંકેત છે



ઘુંટણમાં અસહ્ય દુખાવો થાય છે